Salabatpura Police have acted swiftly in a criminal intimidation case, arresting four accused, including notorious offender Asif alias “Ganda”. The accused allegedly trespassed into a complainant’s residence, threatened him with a knife, and created fear in the area. 🚔
सलाबतपुरा पुलिस ने त्वरित कार्रवाई करते हुए कुख्यात आरोपी आसिफ उर्फ “गांडा” समेत चार आरोपियों को गिरफ्तार किया है। आरोप है कि उन्होंने शिकायतकर्ता के घर में घुसकर चाकू दिखाते हुए जान से मारने की धमकी दी और इलाके में दहशत फैलाने का प्रयास किया। 🚔
સુરતની સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા રીઢા ગુનેગાર આસીફ ગાંડા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદીના ઘરે ઘૂસી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો તેમજ બિભત્સ ગાળો આપી આતંક મચાવવાનો આરોપ છે. પોલીસ ફરિયાદ નોંધાયાના કલાકોમાં જ સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે તમામ આરોપીઓ સુધી પહોંચી તેમની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. આરોપીઓ વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિસ્તારની શાંતિ ભંગ કરનારા તત્વો સામે સલાબતપુરા પોલીસનો આ કડક સંદેશ �
Udhna, Surat | Jun 21, 2026