Public App Logo
મોટા વરાછામાં પિ-ઝા સેન્ટરમાં ભીષણ આગ ઓપેરા બિઝનેસ હબમાં મોડી રાત્રે ઘટના ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા સદનસીબે કોઈ જાનહાનિ નહીં, તપાસ શરૂ.! #surat #police #explorepage✨ #instagram #suratnews - Udhna News