Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

EXPERT BULLISH ON ACME SOLAR AND ADANI ENERGY SOLUTION

MORE NEWS

ડોમિનિકન રિપબ્લિકમાં પ્રાઇવેટ જેટ ક્રેશ, બંને પાયલોટના મોત

#PlaneCrash #BreakingNews #AviationAccident #PrivateJet #DominicanRepublic #PilotDeath #humdekhengenews

ડોમિનિકન રિપબ્લિકમાં પ્રાઇવેટ જેટ ક્રેશ, બંને પાયલોટના મોત #PlaneCrash #BreakingNews #AviationAccident #PrivateJet #DominicanRepublic #PilotDeath #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનો માટે એક આશ્ચર્યજનક અને કડક જાહેર ચેતવણી આપી 

અમદાવાદ મનપાએ પ્રિ-મોન્સૂન તૈયારી વચ્ચે શહેરના 25 અંડરબ્રિજ અંગે કડક ચેતવણી જાહેર કરી છે. કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટ કહ્યું કે, 'વરસાદ દરમિયાન દુર્ઘટનાની જવાબદારી મનપાની રહેશે નહીં.' માત્ર થોડો વરસાદ પડતા જ અનેક અંડરપાસ પાણીથી ભરાઈ “સ્વિમિંગ પૂલ” જેવી સ્થિતિ સર્જે છે. આવા વિસ્તારોમાંથી પસાર થવું વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તેમ તંત્રે જણાવ્યું છે. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરી ઓવરબ્રિજ જેવા લાંબા વૈકલ્પિક રૂટ આપવામાં આવે છે. AMCએ ઉસ્માનપુરા, મકરબા, વસ્ત્રાપુર સહિત 25 અંડરબ્રિજોને જોખમી જાહેર કર્યા છે.     

#AhmedabadNews #AMC #MonsoonAlert #FloodWarning #UnderpassAlert #TrafficAdvisory #HumDekhengeNews

અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનો માટે એક આશ્ચર્યજનક અને કડક જાહેર ચેતવણી આપી અમદાવાદ મનપાએ પ્રિ-મોન્સૂન તૈયારી વચ્ચે શહેરના 25 અંડરબ્રિજ અંગે કડક ચેતવણી જાહેર કરી છે. કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટ કહ્યું કે, 'વરસાદ દરમિયાન દુર્ઘટનાની જવાબદારી મનપાની રહેશે નહીં.' માત્ર થોડો વરસાદ પડતા જ અનેક અંડરપાસ પાણીથી ભરાઈ “સ્વિમિંગ પૂલ” જેવી સ્થિતિ સર્જે છે. આવા વિસ્તારોમાંથી પસાર થવું વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તેમ તંત્રે જણાવ્યું છે. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરી ઓવરબ્રિજ જેવા લાંબા વૈકલ્પિક રૂટ આપવામાં આવે છે. AMCએ ઉસ્માનપુરા, મકરબા, વસ્ત્રાપુર સહિત 25 અંડરબ્રિજોને જોખમી જાહેર કર્યા છે. #AhmedabadNews #AMC #MonsoonAlert #FloodWarning #UnderpassAlert #TrafficAdvisory #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

EXPERT BULLISH ON ACME SOLAR AND ADANI ENERGY SOLUTION - Ahmadabad City News