પોરબંદર: રાણાવાવના રાણા કંડોરણામાં 2 સગીર બહેનો સાથે જાતીય સતામણી, 3 સામે ફરિયાદ
રાણાવાવના રાણા કંડોરણા ગામે બે સગીર બહેનોના ઘરમાં ઘૂસી દારૂ અંગે પૂછપરછ કરી જાતીય સતામણી કરનાર 3 શખ્સો સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નીલેષ વસરા, મેરૂ ઓડેદરા અને જયમલ ભારવાડીયા વિરુદ્ધ તપાસ શરૂ.