ભચાઉ: મીઠા ચોરીના આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા
Bhachau, Kutch | Jun 14, 2026 થોડા દિવસો પહેલા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠો નમક ચોરીનો બનાવ બન્યો હતો. જે ભચાઉ પોલીસે ગુનો નોંધ્યો હતો. ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે મીઠા ચોરીના આરોપી શામજી રવા કોળી, સુલતાન હાસમ કુંભાર, ભરત બચુ ખટારિયાની ધરપકડ કરવામાં આવી હતી. બનાવ બાબતે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.