Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: નરોડામાં પતિ સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

નરોડામાં ઇમિટેશન જ્વેલરીના વેપારી સામે તેની પત્નીએ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લીવ-ઇનમાં રહ્યા બાદ લગ્ન કરનાર પતિની અન્ય યુવતી સાથેની મિત્રતાનો પત્નીએ વિરોધ કરતાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આ મામલે નરોડા પોલીસે પતિ સહિત સાસરિયાના ૫ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.