તમારો પ્રશ્ન, આપણો સંકલ્પ – જનસેવા અને વિકાસને નવી દિશા!
ધરમપુર વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસ અને જનસમસ્યાઓના ઝડપી નિરાકરણના સંકલ્પ સાથે એક વિશેષ પહેલ કરવામાં આવી રહી છે.
વિસ્તારમાં વીજળી, રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓ, પેન્શન, આવાસ, સરકારી કચેરીઓમાં પડતર કામો, કાયદો અને વ્યવસ્થા તેમજ નગરપાલિકા અને પંચાયતની સેવાઓને લગતા પ્રશ્નો અને સૂચનો જાણવા માટે આપ સૌનો સહયોગ આવકાર્ય છે.
આપના ગામ, ફળિયા કે વિસ્તારની કોઈપણ સમસ્યા, વિકાસલક્ષી જરૂરિયાત અથવા સૂચન હોય તો અમારી સાથે અવશ્ય શેર કરો.
આપના પ્રશ્નોને પ્રાથમિકતા આપી, સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.
આવો, સૌના સહયોગથી ધરમપુરને વધુ વિકસિત અને સુવિધાસભર બનાવીએ.
નોંધ : આપના પ્રશ્નો તારીખ : 26 નવેમ્બર 2026 ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધી ધારાસભ્યશ્રી જનસંપર્ક કાર્યાલય ખાતે રૂબરૂ અથવા વ્હોટ્સએપ - 7359477272 / 9979443156 ના માધ્યમથી મ�
Valsad, Valsad | Nov 24, 2026