માંડવી: માંડવી તળાવ ગેટ ને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ ગેટ નામ આપવા દેવેન્દ્રભાઈ જોશી એ રજુવાત કરી
Mandvi, Kutch | Jul 2, 2026 માંડવીના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ના નામ ને અનુલક્ષી માંડવી ના તળાવ ગેટ ને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ ગેટ નામ આપવા દેવેન્દ્રભાઈ જોશી એ ધારાસભ્ય સહિત ને વિડિયો મારફતે રજૂઆત કરી હતી