ઘાટલોડિયા: ગુજરાત યુનિવર્સિટી ખાતે CM ની આગેવાનીમાં કાર્યક્રમ
આજે શનિવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ ગુજરાત યુનિવર્સિટી ખાતે સીએમની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સીએમ સહિત ગુજરાત યુનિવર્સિટીના વીસી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કોસ્ટલ સિક્યુરિટી અને સસ્ટેન્બ્લીટી મુદે ચર્ચા કરવામાં આવી હતી.