વડોદરા પૂર્વ: નવાપુરા વિસ્તાર માં નોનવેજ ની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી
વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનો સીલ કરી સપાટો બોલાવ્યો,વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનો ના જરૂરી મુજબ ના દસ્તાવેજો ન હોય તેવી મટન ચિકનની દુકાનોને સીલ કરવામાં આવી હતી.