વડોદરા પૂર્વ: ગણેશનગરના રહેવાસીઓની ડ્રેનેજ મુદ્દે પાલિકા ખાતે રજૂઆત
વડોદરા મહાનગરપાલિકા ખાતે આજરોજ ગણેશ નગર ના રહેવાસીઓની ડ્રેનેજ મુદ્દે રજુઆત મળવા માટે પોહચી હતાં..પાણી નો નિકાલ કરવા ની રજુઆત સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી અધિકારીને બોલાવી કરી રજુઆત કરી હતી.