વડોદરા પૂર્વ: વોન્ટેડ આરોપી ને LCB દ્વારા ઝડપી રાવપુરા સ્થિર રેલ્વે પોલીસ મથક એ લવાયો.
સુરત રે.પો.સ્ટે. ના- ૦૨ તથા ઉધના પો.સ્ટે. ના ૦૧ પ્રોહીબિશનના ગુનાઓ મળી કુલ ૦૩ ગુનાના વોન્ટેડ આરોપીને શોધી કાઢતી,લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ રેલવે વડોદરા,સુરત યુનિટ (જી.આર.પી.)