Public App Logo
સુરત.લાલગેટ વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટ ઝડપાઈ ચોક ચાર રસ્તા પાસેથી કલ્પેશ મુળજીભાઈ રાઠોડની ધરપકડ લાલગેટ પોલીસે ₹500ના દરની 35 બનાવટી ચલણી નોટો કબજે કરી પોલીસે કુલ ₹2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો બનાવટી ચલણી નોટોના કાળા કારોબારમાં અન્ય આરોપીઓની સંડોવણી હોવાની આશંકા કાળા કારોબારમાં વધુ કોણ-કોણ સંડોવાયેલું છે? તે અંગે લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી.! #surat #police #explorepage✨ #instagram #suratnews - Udhna News