Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cricket
Crimenews

ઉધના: સુરતના લિંબાયતમાં યુવકે મહિલા મિત્રની બહેન પર બળાત્કાર ગુજાર્યો

Udhna, Surat | Dec 9, 2025
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી નગરમાં રહેતા યુવકે તેની મહિલા મિત્રની બહેન પર દાનત બગાડી હતી અને ઘરમાં એકલતાનો લાભ લઈ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે બાદમાં ભોગ બનનાર દીકરીએ સઘળી હકીકત માતા-પિતાને જણાવી હતી. જેથી તેઓએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS

સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પીએમ મોદીનો કાફલો સીધો હજીરા અને ત્યાંથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જવા રવાના થયો હતો. સમગ્ર રૂટ પર પ્રધાનમંત્રીનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું#surat #instagramreels #viralreels #tranding #viralreels

સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પીએમ મોદીનો કાફલો સીધો હજીરા અને ત્યાંથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જવા રવાના થયો હતો. સમગ્ર રૂટ પર પ્રધાનમંત્રીનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું#surat #instagramreels #viralreels #tranding #viralreels

Udhna, Surat | Jun 5, 2026

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક નવો અને ચોંકાવનારો લુક સામે આવ્યો છે. ગ્રેટ નિકોબારના સમુદ્રમાં સ્કુબા ડાઇવિંગ કરતા રાહુલ ગાંધી. સોશિયલ મીડિયા પર આ પાણીની અંદરના સાહસના ફોટા શેર કરીને, તેમણે કેન્દ્ર સરકારના નિકોબાર મેગા પ્રોજેક્ટ પર પ્રશ્નો ઉભા કર્યા. રાહુલ ગાંધી કહે છે કે વિકાસના નામે આ ટાપુનું પર્યાવરણ કાયમ માટે નાશ પામી રહ્યું છે.

#RahulGandhi #GreatNicobar #ScubaDiving #IndiaNews #PoliticalNews #BreakingNews #Environment #Congress #LatestNews #ViralNews #NatureVsDevelopment #NewsUpdate #IndianPolitics #TrendingNews #SocialMedia

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક નવો અને ચોંકાવનારો લુક સામે આવ્યો છે. ગ્રેટ નિકોબારના સમુદ્રમાં સ્કુબા ડાઇવિંગ કરતા રાહુલ ગાંધી. સોશિયલ મીડિયા પર આ પાણીની અંદરના સાહસના ફોટા શેર કરીને, તેમણે કેન્દ્ર સરકારના નિકોબાર મેગા પ્રોજેક્ટ પર પ્રશ્નો ઉભા કર્યા. રાહુલ ગાંધી કહે છે કે વિકાસના નામે આ ટાપુનું પર્યાવરણ કાયમ માટે નાશ પામી રહ્યું છે. #RahulGandhi #GreatNicobar #ScubaDiving #IndiaNews #PoliticalNews #BreakingNews #Environment #Congress #LatestNews #ViralNews #NatureVsDevelopment #NewsUpdate #IndianPolitics #TrendingNews #SocialMedia

Udhna, Surat | Jun 5, 2026