Public App Logo
ઇનોવા કારમાં દારૂની હેરાફેરી કેસમાં ફરાર આરોપીને એલસીબી ઝોન 1એ ઝડપી પાડી કાપોદ્રા પોલીસને સોંપ્યો સુરતની એલસીબી ઝોન 1 ની ટીમે ઇનોવા કારમાં દારૂની હેરાફેરી કરનારવાના ગુનામાં નાસતા ફરતા આરોપી ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.. . . . . . . . . #innova #car #daru #illegal #lcbzone1 #police #surat #ssknews - Udhna News