બરવાળા: બોટાદ: ભીમનાથ મહાદેવ મંદિરે યોજાયો ભવ્ય લોકમેળો અને 454મી ધ્વજાનું આરોહણ
Barwala, Botad | Sep 11, 2026 બોટાદના પાંડવકાલીન ભીમનાથ મહાદેવ ખાતે શ્રાવણ અમાસ નિમિત્તે 454મી 52 ગજની ધ્વજા ચઢાવવામાં આવી. સાથે જ નિલકા નદીના કાંઠે પંથકનો સૌથી મોટો પરંપરાગત લોકમેળો યોજાયો, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.