Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

મોડાસા: માજમ જળાશયમાંથી 3000 qsec પાણી છોડાયું, મોડાસા, ધનસુરા અને બાયડ તાલુકાના ગામોની એલર્ટ કરાયા

Modasa, Aravallis | Jul 6, 2025
માઝમ જળાશયમાં 155 પોઇન્ટ 06 મીટર રૂલ લેવલ જણાવવા માટે 3,000 પાણી છોડવામાં આવી રહ્યું છે. તારીખ 6 જૂનના રોજ સવાર 07:00 વાગ્યા ના દ્રશ્ય જોવા મળી રહ્યા છે જેમાં ગત મોડીરાત્રી થી 10:00 વાગ્યાના અરસામાંથી પાણી છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેને લઇને મોડાસા તાલુકાના ભિલોડા તાલુકાના અને ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા
મોડાસા: માજમ જળાશયમાંથી 3000 qsec પાણી છોડાયું, મોડાસા, ધનસુરા અને બાયડ તાલુકાના ગામોની એલર્ટ કરાયા - Modasa News