મુન્દ્રા: કાંડાગરાથી નીકળતા બાય પાસ રોડ માટે રજૂઆત,ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુંદરા પ્રાંત અધિકારી કર્યો ગેરવર્તનનો આક્ષેપ
Mundra, Kutch | Nov 4, 2026 કાંડાગરા બાયપાસ રોડના નિર્માણ અંગે રજૂઆત કરવા ગયેલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મુંદરા પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેક્ટર) દ્વારા અમાનવીય અને અપમાનજનક વર્તાવ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.