🙏 જામનગરના બાલા હનુમાન ખાતે ભાજપ દ્વારા ભજન-કીર્તન અને આરતીનું આયોજન કરી કૅપ્ટન સ્મિત મછારના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરવામાં આવી. દુબઈની FZ1073 ફ્લાઇટમાં 174 મુસાફરો સવાર હતા ત્યારે કૅપ્ટન પર હુમલો થયો હતો. ગંભીર ઈજા છતાં તેમની હિંમત અને સમયસૂચકતાથી હુમલાખોરને કાબૂમાં લેવાયો અને વિમાનને તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું.
[ jamnagar, jamnagar news, captain smit machhar, FZ1073 flight, bala hanuman, jamnagar bjp, flight incident, dubai flight, 174 passengers, pilot attack, smit machhar health, jamnagar latest news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #captionsmitmachchhar #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 1, 2026