અમદાવાદ: શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર કોર્ટસમાં ટીયર ગેસ છોડતા તેની અસર રિવરફ્રન્ટ રોડ સુધી જોવા મળી
અચાનક ટીયર ગેસ છોડતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો
વાહનચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા તથા પાણી આવવાની ફરિયાદો સામે આવી
ઘણા લોકો આંખો ધોઈને રાહત મેળવતા જોવા મળ્યા
કેટલાક વાહનચાલકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનો ધીમા કર્યા
પોલીસ દ્વારા સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા
#ahmedabadpolice