ઘોઘા: ઘોઘા દરિયાની પ્રોટેક્શન દિવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી જાય છે#Jansmasya
ઘોઘા દરિયાની પ્રોટેક્શન દિવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી જાય છે આ દરિયાઈ પ્રોટેક્શન દિવસ અંગે અનેકવાર આગેવાનો દ્વારા સરકારને રજૂઆતો કરવામાં આવી છે છતાં પરિણામ નક્કર આ પ્રોટેક્શન દિવાલ જો તાત્કાલિક ધોરણે બનાવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઘોઘા ગામની અંદર મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી સંભાવના આ પ્રોટેક્શન દિવાલ અંગે ઘોઘા ગામના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે સાંભળો