ઘોઘા: ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ એટલે 48 ગામડાનો માલિક છતાં ઘોઘા ગામની અંદર લોકોને અનેક મુશ્કેલીઓનો કરવો પડેછે સામનો#Jansmasya
ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ એટલે 48 ગામડાનો માલિક છતાં ઘોઘા ગામની અંદર લોકોને અનેક મુશ્કેલીઓનો કરવો પડેછે સામનો ઘોઘા મા ફરી એક વાર લોકોના ઘરોમાં પાણી ફરીવળ્યા હજીપણ તંત્ર ધોર નિદ્રામાં હવે ધોર નિદ્રામાં સુતેલા આ તંત્રને ઘોઘા ગામની જનતા જવાબ દેવા માટે થશે તૈયાર દરિયાના પાણી ગામમાં ન ઘુસી જાય તે માટે બનાવવમાં આવેલ પ્રોટેક્શન દીવાલ ઘણા લાંબા સમયથી ટુટી જતા અનેક વિસ્તારોમાં ફરીવળ્યા પાણી 1100 મીટર લાંબી દરિયાઈ દીવાલ જેમાં 141મીટર દીવાલનો કબ્જ