ઘોઘા: સાણોદર ગામ પાસે આવેલ બાડમેર જોધપુર ધાબા પાસેથી લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે 2આરોપીને ઝડપી લીધા
ઘોઘા તાલુકાના સાણોદર ગામના પાટિયા પાસે આવેલ બાડમેર જોધપુર ધાબા પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે 2આરોપી ને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફલો સ્કવોડ ટિમ ભાવનગર પેરોલ ફલો સ્કવોડ ટિમ ભાવનગર સોમનાથ હાઇવે ઉપર પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન સંયુક્ત રીતે બાતમી મળેલ કે ઘોઘા તાલુકાના સાણોદરના પાટિયા પાસે બાડમેર જોધપુર ધાબા પાસે એક ટ્રકની અંદર મસમોટો ઇંગલિશ દારૂનો જથ્થો ભરીને જઈ રહ્યો છે તેવી હકીકત ભાવનગર પેરોલ ફલો સ્કવોડની ટીમે લાખો રૂપિયાના ઇંગલિશ દા