ઘોઘા: ઘોઘા તાલુકાના જુના રતનપર ગામ પાસેથી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો
ઘોઘા તાલુકાના જુના રતનપર ગામ પાસેથી હથિયાર બંધી જાહેર નામનો ભંગ કરતા એક ઈસમ ને ઝડપી લેતી ઘોઘા પોલીસ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રીલીગમા હતા ટે દરમ્યાન જુના રતનપર ગામ પાસે પાહોચતા ત્યાં એક ઈસમ શંકાસ્પદ હાલત મા જણાતા તેની તપાસ કરતા તેના પેન્ટ ના નેફા માંથી એક ઇસ્ટીલ ની છરી મળી આવતા તેની સામે કાયદેસર ની કાર્ય વાહી કરવામાં આવી