ઘોઘા: શહેરમાં તાલુકા પંચાયત પાસેથી છરી સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા તાલુકા પંચાયત પાસેથી છરી સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તા 26/5/25 ના સાંજે 7 કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન ઘોઘા તાલુકા પંચાયત પાસે પહોંચતા ત્યાં એક ઈસમ શંકાસ્પદ હાલતમા જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ ગોવિંદભાઇ લક્ષ્મણભાઈ ડાભી ઉંમર વર્ષ 37 રહે ઘોઘા કુંભારવાડા પશુ દવાખાનાની બાજુમાં તેની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક ઇસ્ટીલની છરી મળી આવતા તેની સામે જીપી