અમદાવાદના જૈન દેરાસરમાં ચોરીનો પર્દાફાશ! 9 કિલો ચાંદીનું ખોખું ગાયબ, 8 વર્ષથી સેવા આપતા પૂજારી સામે ચોરીની ફરિયાદ, પોલીસના હાથે ધરપકડ.....
અમદાવાદ: રાજ્યમાં મંદિરો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓ વધી રહી હોવાના અહેવાલો વચ્ચે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાસુખનગર જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી છે.....