ધોલેરા: ધોલેરા કેન્દ્રનું ધોરણ 10નું 97% પરિણામ જાહેર: ત્રણ વિદ્યાર્થીઓએ ટોચના સ્થાન મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું
ધોલેરા કેન્દ્રનું ધોરણ 10નું 97% પરિણામ જાહેર: ત્રણ વિદ્યાર્થીઓએ ટોચના સ્થાન મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું 6 તારીખના 9 વાગ્યે આવેલ આવેલ પરિણામમાં ધોલેરા તાલુકા કેન્દ્રનું ધોરણ 10નું પરિણામ 97 ટકા નોંધાયું છે. આજે જાહેર થયેલા પરિણામમાં ધોલેરા કેન્દ્ર પરથી ત્રણ વિદ્યાર્થીઓએ ટોચના સ્થાન પ્રાપ્ત કર્યા છે. દિવ્યરાજસિંહ પ્રતાપસિંહ ચુડાસમાએ ધોલેરા કેન્દ્ર પર સૌથી વધુ ગુણ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેઓ ધોલેરા જૈન વિદ્યામંદિરના વિદ્યાર્થી છે અને