લખપત: દેસલપર (ગુથલી) ખાતે શ્રી ગુથલી માતાજીના દર્શન કરવા પહોંચ્યા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
Lakhpat, Kutch | Jun 28, 2026 દેસલપર (ગુથલી) ગામ ખાતે આવેલા શ્રી ગુથલી માતાજી મંદિરે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે મંદિર ખાતે પ્રાર્થના કરી પ્રદેશના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સ્થાનિક આગેવાનો અને ભક્તજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.