Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
usr15877596
2
2
#PMmodi નો યુવાઓને વધુ એક સંદેશો, ઈન્સ્ટાગ્રામ પર નવો વિડીયો... #pmmodi #instavideo #nareandramodi
Ahmadabad City, Ahmedabad
| Jul 31, 2026
#pmmodi
#instavideo
#nareandramodi
MORE NEWS
હરિદ્વાર ખાતે કાવડિયાઓ પર કરવામાં આવેલી પુષ્પવર્ષા શ્રદ્ધા, તપ અને ભક્તિનું અદ્ભુત પ્રતીક ✨ #crimekingnews #bjp #breakingnews
Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026
અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સાયબર કાફે રીશી એન્ટરપ્રાઈઝ માં આધારકાર્ડ ના નામે આ શું ચાલે છે ?? કોણ છે આ સાયબર કાફે નો માલિક ધવલ શાહ ?? જે બેંકના ઉપયોગની આધારકાર્ડ કીટ છે તેનો પોતાના સાયબર કાફે માં ઉપયોગ કરી પડાવે છે રૂપિયા 2500 જનતાની જમાવટ ન્યૂઝના સ્ટિંગ કેમેરામાં કેદ થઈ ધવલ શાહની તમામ વાતો !! થોડા દિવસ અગાઉ પણ ધવલ શાહના સાયબર કાફે માં વિવાદ આવ્યો હતો સામે !! થોડા સમય પહેલા થયેલો વિવાદ મામલો પહોંચ્યો હતો વાડજ પોલીસ સ્ટેશન !! વધુ વિગતવાર સાથે જોતા રહો ટૂંક સમયમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #vadaj #nirnaynagar
Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026
એ.સી.બી. સફળ ટ્રેપ આરોપી :- (૧)મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઇ મહાવીરસિંહ ચુડાસમા, હોદ્દો:- અનાર્મ લોકરક્ષક, બ.નં. ૧૬૨૯ નોકરી:-વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્ય ટ્રેપની તારીખ :- તા.૦૪/૦૮/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂા.૬,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૬,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૬,૦૦૦/-
Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026
Ahmedabad માં AMCનું યુનિક ગ્રીન બસ શેલ્ટર (Green Bus Shelter) પર લોકો શું બોલ્યા #Ahmedabad #AMCGreenBusShelter #GreenBusShelter #AMC #PublicReaction #SmartCity #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026
એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2379ને ઉડાન દરમિયાન ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. તીવ્ર હવાના આંચકાઓથી ફ્લાઇટમાં જોરદાર હલચલ સર્જાઈ હતી, જોકે પાઇલટે પરિસ્થિતિ કાબૂમાં લઈ વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટનામાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 12 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે. એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં ઘાયલોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. #AirIndia #AI2379 #Turbulence #DelhiAirport #FlightSafety #AviationNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026
2
#PMmodi નો યુવાઓને વધુ એક સંદેશો, ઈન્સ્ટાગ્રામ પર નવો વિડીયો... #pmmodi #instavideo #nareandramodi - Ahmadabad City News