નડિયાદ ના નવા ગામમાં દૂધની ડેરી પાસે અગાઉના ઝઘડાની રિસ રાખી ચાર ઈસમોએ ડેરીમાં દૂધ ભરવા આવેલા યુવક સાથે ઝઘડો કર્યો હતો જે બાદ યુવકે અપશબ્દ બોલવાની ના પાડતા આચાર્ય એ સમયે ડંડા વડે માર મારી અને યુવકની ઇજાગ્રસ્ત કરતા તાત્કાલિક સારવાર અડધી ખસેડવામાં આવ્યો હતો. એટલો જ નહીં પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો હતો જે પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.