અમદાવાદ શહેર: શહેરકોટડા વિસ્તારમાં ઈસમોએ ઘરમાં ઘૂસી યુવતી સાથે શારીરિક અડપલા કર્યા, પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસી યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી... યુવતીએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આનાકાની કરી હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે.. યુવતીએ સોમવારે 6 કલાકની આસપાસ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.