Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવી કાઠડા ગૌચર જમીન મુદ્દે GHCL સામે કોંગ્રેસ ઉમેદવાર મિત્રજીત ગઢવીનો સખત વિરોધ

Mandvi, Kutch | Apr 15, 2026
માંડવી તાલુકાના કાઠડા વિસ્તારમાં આવેલી ગૌચર જમીન બાડામાં આવતી હોવા તથા તેમાં GHCL Limited કંપનીના મુદ્દે રાજકીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે. માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના યુવા ઉમેદવાર મિત્રજીત વી. ગઢવીએ આ મુદ્દે ધારાસભ્યને આડે હાથ લીધા છે.