નીટ મુદ્દે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં કાર્યકરો અડગ રહી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ યથાવત રાખ્યો.
( NEET Protest, Congress, Gandhinagar, Satyagrah Chhavani, Gujarat )
#NEET #JantarManatar #Gandhinagar #SatyagrahChhavani #GujaratPolitics
નીટ મુદ્દે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં કાર્યકરો અડગ રહી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ યથાવત રાખ્યો.
( NEET Protest, Congress, Gandhinagar, Satyagrah Chhavani, Gujarat )
#NEET #JantarManatar #Gandhinagar #SatyagrahChhavani #GujaratPolitics - Ahmadabad City News