🚨 સુરત બ્રેકિંગ | ડીંડોલી
ફરી એકવાર ડીંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસની પાણીની ટાંકી પાસે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ.
મળતી માહિતી મુજબ સાહિલ ખાન નામના ઈસમ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત સાહિલ ખાનને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હુમલો કયા કારણોસર થયો અને હુમલાખોર કોણ? તે અંગે પોલીસ તપાસ બાદ વધુ હકીકતો સામે આવશે.
#Surat #Dindoli #Bhestan #SuratNews #BreakingNews
🚨 સુરત બ્રેકિંગ | ડીંડોલી
ફરી એકવાર ડીંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસની પાણીની ટાંકી પાસે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ.
મળતી માહિતી મુજબ સાહિલ ખાન નામના ઈસમ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત સાહિલ ખાનને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હુમલો કયા કારણોસર થયો અને હુમલાખોર કોણ? તે અંગે પોલીસ તપાસ બાદ વધુ હકીકતો સામે આવશે.
#Surat #Dindoli #Bhestan #SuratNews #BreakingNews - Udhna News