માંડવી: માંડવી નગરપાલિકાના પ્રમુખ પદે વર્ષાબેન જોશીની વરણી
Mandvi, Kutch | May 19, 2026 દરિયાઈ શહેર માંડવી નગરપાલિકામાં પ્રમુખ પદે શ્રીમતી વર્ષાબેન જોશીની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે મુકેશભાઈ રાબડીયાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગઢવીની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે વિજયભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. નગરપાલિકાની નવી ટીમ શહેરના વિકાસ, સ્વચ્છતા, પાણી, રસ્તા તેમજ જનસુવિધાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી કામગ