વઢવાણ: નાવા ગામે મંદિરમાં ચોરીને અંજામ આપનાર સુરેન્દ્રનગરના શખ્સને LCB પોલીસે ઝડપી લીધો
ચોટીલા તાલુકાના નાવા ગામે મંદિર ચોરીના ગુનામાં સંડોવાયેલા જયંતીભાઈ ઉર્ફે જેઠો ઈશ્વરભાઈ પારધી ને સુરેન્દ્રનગર lcb પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો તેની પાસેથી મંદિરમાં ચોરી કરેલ વસ્તુઓ તેમજ રાજકોટ ખાતેથી ચોરી કરેલ એક મોટરસાયકલ સહિત રૂપિયા 85800 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.