ઘોઘા: ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો આજરોજ. તા.12/10/26 ને સોમવારે બપોરે 3 કલાકની આસપાસ ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં એક યુવક ઉપર છરી વડે કરવામાં આવ્યો જીવલેણ હુમલો ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ઉપજાવતી ઘટના સામે આવી છે. ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં એક યુવક ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઘો