ધંધુકા: ધોળી પુલ પરનું રોડ સમારકામ કરવા માંગ, અકસ્માત થવાની ભીતિ.#JanSamasya
*ધોળી પુલ પરનું રોડ સમારકામ કરવા માંગ, અકસ્માત થવાની ભીતિ.* ઘણા સમયથી ધોળી જવાના રસ્તા પર આવેલ પુલ બેસી ગયો છે પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી જો આગામી દિવસોમાં સમારકામ નહીં થાય અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ધોળી ગામના વતની અને ધંધુકા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા રજુઆત કરાઈ છે કે ધંધુકા થી ધોળી પુલ રોડ અવારનવાર અસંખ્યો વાહનો પસાર થાય છે જેમાં પુલ બેસી ગયો નજરે ચડે તો તેનું વહેલી તકે સમાંરકામ નહીં કરવામાં