સ્ટીમ હાઉસના કોન્ટ્રાક્ટરે કામદારોને રડાવ્યા નંદેસરીની સ્ટીમ હાઉસ કંપનીમાં કામ કરતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને દિવાળી પહેલા પગાર નહીં ચૂકવ્યો, 'પગારને બદલે એડવાન્સ લો, નહીતો કંપનીના આવતા નહીં' :ધમકી ભર્યા મેસેજ કર્યા #factfindernews #vadodara #factfinder #crime #police