Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: કચ્છમાં ફરી માદક પદાર્થોની હલચલ: માંડવી કોસ્ટલ વિસ્તારમાંથી 7 બિનવારસુ પેકેટ મળ્યા

Mandvi, Kutch | May 3, 2026
કચ્છ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરીને લઈને ફરી ચિંતાજનક ઘટના સામે આવી છે. માંડવીના કોસ્ટલ વિસ્તારમાંથી શંકાસ્પદ માદક પદાર્થના કુલ 7 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. માહિતી અનુસાર, આ પેકેટો માંડવી તાલુકાના પાંચોટીયા લેન્ડિંગ પોઇન્ટ નજીકથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ તથા પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.