સુત્રાપાડા: ગીર સોમનાથ: સૂત્રાપાડાના લાટી ગામે દીપડાનો આતંક, ૨૦થી વધુ બકરાનું કર્યું મારણ
ગીર સોમનાથના સૂત્રાપાડાના લાટી ગામમાં દીપડાએ આતંક મચાવ્યો છે. મોડી રાત્રે દીપડાએ ૨૦થી વધુ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.