Residents of Surat’s Pandesara area have expressed anger over persistent garbage and sanitation issues in the Ashapuri Bangroli Road locality. Questions are being raised over cleanliness management as waste continues to accumulate despite civic claims of regular maintenance. 🗑️
सूरत के पांडेसरा स्थित आशापुरी बंगरोली रोड क्षेत्र में गंदगी को लेकर स्थानीय लोगों में नाराजगी देखने को मिल रही है। सफाई व्यवस्था पर सवाल उठाते हुए लोगों ने आरोप लगाया है कि क्षेत्र में कचरे की समस्या लगातार बनी हुई है। 🗑️
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી બંગરોલી રોડ વિસ્તારમાં ગંદકીના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર કચરો અને ગંદકીના ઢગલા હોવા છતાં સફાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગંદકી દૂર કરવા કરતાં દંડ વસૂલવામાં વધુ રસ લેવામાં આવે છે. “પાણીપુરીના લારીઓ પાસેથી હજારો રૂપિયાનો દંડ વસૂલાય છે, પરંતુ વિસ્તારની ગંદકી કેમ નથી દેખાતી?” તેવો સવાલ સ્થાનિકોએ ઉઠાવ્યો છે. SMCના સ્વચ્છતા દાવા અને પ્રી-મોન્સૂન કામગીરી વચ્ચે વિસ્તારમાં ગંદકીના દૃશ્યો સામે આવતા મ
Udhna, Surat | Jun 24, 2026