પોરબંદર: ખાંભોદર ગામમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, નિમેશ ગોઢાણિયા સામે ફરિયાદ
પોરબંદરના ખાંભોદરમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી વાડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરનાર નિમેશ આતિયાભાઈ ગોઢાણિયા સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સગીરાને તેના ઘરેથી બળજબરીપૂર્વક લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ છે.