કુકરમુંડા: તાપી: કુકરમુંડાના ઈટવાઈ ગામની આંગણવાડી અને શાળાની લેવાઈ મુલાકાત
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગામમાં સ્થિત ઈટવાઈ-૨ આંગણવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંબંધિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું.