અમદાવાદના વાડજમાં ભાજપની પદયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી કાર્યકરો સાથે જોડાયા હતા. SIR મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો’ના નારા સાથે આ પદયાત્રા યોજાઈ હતી.
(Amdavad, Vadaj, BJP Padyatra, Bhupendra Patel, Harsh Sanghavi, SIR)
#Amdavad #Vadaj #BJPPadyatra #BhupendraPatel #HarshSanghavi