Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh

દસાડા: દસાડાના માલવણ ખાતે "વન નેશન, વન ઈલેક્શન" પર પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

Dasada, Surendranagar | Jul 6, 2025
દસાડા વિધાનસભાના માલવણ ખાતે "વન નેશન, વન ઈલેક્શન" અંગે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. દસાડા, લખતર અને નળ કાંઠા વિસ્તારના ધારાસભ્ય પી. કે. પરમારે સંવાદ સાધી વિચારો રજૂ કર્યા. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં રાષ્ટ્રીય એકતા અને વિકાસ માટે એકસાથે ચૂંટણીના મહત્વ પર ચર્ચા થઈ.

MORE NEWS