ભાવનગર દારૂ કાંડના મુખ્ય આરોપી રઈશને કોર્ટમાં રજૂ કરાયો
SMC અને ભાવનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઉજ્જૈનથી ઝડપાયો હતો
ભાવનગર લાવી જાની સાહેબની કોર્ટમાં રિમાન્ડ માટે કરાયો રજૂ
પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી
કોર્ટે 14માંથી 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
રિમાન્ડ દરમિયાન નકલી દારૂના સમગ્ર નેટવર્ક અંગે થશે પૂછપરછ
ક્યારે, કેવી રીતે અને કેટલો નકલી દારૂ બનાવાયો તેની તપાસ થશે
21 આરોપીઓ ઉપરાંત અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ શરૂ
રઈશની પૂછપરછમાં નકલી દારૂના નેટવર્કના વધુ ખુલાસા થવાની શક્યતા
અગાઉ ઝડપાયેલા 13 આરોપીઓના પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar
Udhna, Surat | Aug 21, 2026