ભાવનગર શહેર: કાળીયાબીડ વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં નુકસાન પહોંચાડ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાય, CCTV વિડીયો વાયરલ થયા #viral
Bhavnagar City, Bhavnagar | Oct 1, 2026
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં મિલકત બાબતે બે શખ્સો મોડી રાત્રે આવી માથાકૂટ કરી વસ્તુઓને નુકસાની પહોંચાડી હતી. જે સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ ઘટના અંગેના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.