ધંધુકા: તુલસી નિરાધાર ગૌશાળા ખાતે રસ્તાઓ તથા પાણીની સુવિધા કરાઈ.
*તુલસી નિરાધાર ગૌશાળા ખાતે રસ્તાઓ તથા પાણીની સુવિધા કરાઈ.* ગાયને લઇ જવામાં ઘણી તકલીફો પડી રહી હતી જેને લઈને ધંધુકા નગરપાલીકાના પ્રમુખે નોંધ લઇ તાત્કાલિક ધોરણે રસ્તા પર કોન્ક્રેચ નાખી રસ્તાઓ સરખા કરવામાં આવ્યા તેમજ ગાયની પીવાના પાણીની સમસ્યાઓ પણ ઘણા સમયથી ગૌશાળામાં પડતી હતી. જેનું પણ ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારૂલબેન આદેશરા દ્વારા નિરીક્ષણ કરી પાણીની લઈને રોડ સુધી ખેંચાવી આપી હતી. તુલશીમાસી દ્વારા ધંધુકા નગરપાલીકામાં રજુઆત કરાઈ હતી જેને ધ્યાને