Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

લખતર: લખતર તાલુકા કળમ ગામે ગામ તળાવમાં ડૂબી જતા યુવકનું મોત

Lakhtar, Surendranagar | Jan 29, 2026
લખતર ના કળમ ગામ ના તળાવ માં ખારાઘોઢા ગામનો સુભાષ રાજેશભાઈ ઓગણીયા હાલ મુંબઈના મલાડમાં રહે છે. લખતરના કળમ ગામે રહેતા તેના મામાના દિકરા જયેશ વસંતભાઈ વિરમગામીયાના તા. ૨૬મીએ લગ્ન હતા. ત્યારે તે મુંબઈથી લગ્નમાં હાજરી આપવા કળમ આવ્યો હતો. બપોરે ભોજન સમારંભ બાદ તે કળમ ના તળાવ વમાં ન્હાવા ગયો હતો. અચાનક તળાવના ઉંડા પાણીમાં ડુબવા લાગ્યો હતો. આથી સ્થાનીક તરવૈયાઓને જાણ થતા તેઓ દોડી ગયા હતા. ને યુવક બહાર કાઢી સરકારી દવાખાને લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો
લખતર: લખતર તાલુકા કળમ ગામે ગામ તળાવમાં ડૂબી જતા યુવકનું મોત - Lakhtar News